Positive Motivational Quotes In Gujarati Text & Images
Hey, guys welcome to Inspirationalquoteshub.com Are you searching for Morning Motivational Quotes in Gujarati. Then you are at the right place. Get here the latest Positive motivational quotes in Gujarati. for students, businessmen & workers. Morning motivational quotes in Gujarati text & images. Heart Touching Quotes In Gujarati.
Motivational Quotes In Gujarati
Motivational quotes in gujarati for students
જેમના સિધ્ધાંત જ અમીર હોય તેમનું ચારીત્ર્ય ક્યારેય ગરીબ નથી હોતું
એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો , પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
❛પાણીથી ન્હાય તે કપડાં બદલી શકે છે, પણ પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે.❜
કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે.
Motivational quotes in gujarati for success
સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ, તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !!
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો, પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , – એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .
એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે
ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે..
Motivational quotes in gujarati text
પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા ‘ વધારે સમજદાર બનાવી દે છે .
હતા કિનારે તોય અમે પ્યાસા રહી ગયા , જાણે લાગણીના વ્યવહારમાં અમે કાચા રહી ગયા .. !!
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક બીજાને માી લઈ શુ –
સદ્દવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી શકે છે અને આંધળો જોઈ શકે છે.
પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , – એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે.
હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું , ‘ કારણકે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી
કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો.. સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે, બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.
Morning Motivational quotes in gujarati
સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા . શુભ સવાર.
ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા. શુભ સવાર.
એક વૃક્ષે કબૂલાત કરી કે, મારા પાંદડા રોજ ખરે છે, છતાંય પવન સાથે મેં સંબંધ બગાડયા નથી.. શુભ સવાર દોસ્ત
ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી.. પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..!
Heart Touching Quotes In Gujarati
સામ સામે દલીલ કરીને સંબંધ બગાડતા તો બધાને આવડે, પણ જતુ કરીને સબસં સાચવતા તો કોઈક ને જ આવડે.
ઈશ્વર ના લેખ ક્યારેય ખોટા નથી હોતા સાહેબ, દૂર એમને જ કરે છે જે આપણા લાયક નથી હોતા.
મળે જો રાહમાં તો કેહજો એમને અમે યાદ કરતા હતા, આમ પોતાના થી રીસાઈ ને જાય એની ફરીયાદ કરતા હતા.
ક્યારેક ક્યારેક મને એક પ્રશ્ન સતાવે છે, અમે મળ્યાં જ કેમ જ્યારે એ મને મળવાના જ ન હતા.
ચાહવા વાળા તો બહુ જ મળી જાય છે આ દુનિયામાં, પણ પ્રેમ ની ઈજ્જત કરવા વાળા બહુ જ ઓછા મળે છે.
Motivational quotes in gujarati images
Thanks for your visit. we hope the post about motivational quotes in gujarati was really helpful to you. Share this motivational quotes in gujarati with your friends, family members and other relatives to motive them.