Heart touching Gujarati Suvichar Text And Images

Hey, guys welcome to Inspirationalquoteshub.com. Are you searching for best gujarati suvichar? Then you are at right place. get here Heart touching gujarati suvichar text and images. Top Gujarati suvichar for success. Gujarati suvichar on life. Suvichar in Gujarati 2021-22.

Gujarati Suvichar

Heart touching gujarati suvichar text and images


Gujarati suvichar text

*જે લોકોને પ્રયાસ જ નથી કરવો,*

*એ લોકોને બધી સમસ્યા મોટી જ લાગશે !!*

*વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે,*

*દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે..!!*

*મુશ્કેલ સમયમાં સાથ*

*આપવાના બદલે જ્ઞાન આપે,*

*એવા લોકોથી હંમેશા દુર રહેવું !

*અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, *
*મનથી જો મહેમાન થવાય ને, *
*તો સગાનું ઝુંપડુ પણ મહેલ લાગે. *

Gujarati suvichar on life

મૂળ વગરના વૃક્ષ,
ને વિશ્વાસ વગર ના સબંધ,,
વધુ સમય ટકતા નથી…
શુભ સવાર
જય માતાજી
છેતરાયેલ અને ઘડાયેલ
ક્યારેય પાછા પડતાં નથી..
શુભ સવાર    જય માતાજી
મૂળ વગરના વૃક્ષ,
ને વિશ્વાસ વગર ના સબંધ,,
વધુ સમય ટકતા નથી…
શુભ સવાર
કદર હોય કે કિંમત
બહાર ના જ કરે દોસ્ત,
ઘર ના તો ખાલી સંભળાવે…
શુભ સવાર
જય માતાજી

Top gujarati suvichar

સાચા સંબંધો નો સાર કેટલો,
વગર બોલે વેદના વંચાય એટલો… 🤗
શુભ સવાર ❤️
🙏જય માતાજી🙏
કૂંડામાં રહીને વટ(વડ) વૃક્ષ ના બની શકાય,
મોટા થવું હોય તો જમીન માં ઉતરવું પડે…..
શુભ સવાર
જય માતાજી
ખુશ રહેવા માટે ભૂલ ને ભૂલતા શીખો,
પછી એ આપણી હોય કે બીજા કોઈ ની…
શુભ સવાર
જય માતાજી
ભૂલ થઇ હોય તો સ્વીકારી લેવી,એક ભૂલના કારણે વર્ષો જુના સંબંધો પણ બગડી શકે છે !!

😊 શુભ સવાર ❤️ 🙏જય માતાજી 🙏


Gujarati suvichar for success

હૃદય પર જો પ્રભુનું આસન હોય અને મન પર જ પ્રભુનું શાસન હોય તેનું જીવન હંમેશા વૃંદાવન હો !
જીવનમાં તોફાન આવે તે પણ ‘ જરૂરી છે , ખબર તો પડે , ‘ કોણ હાથ છોડાવીને ભાગે છે , ને કોણ હાથ પકડીને સાથે ચાલે
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ , પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ , ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ
કૌન કહેતા હૈ કી આદમી અપની કિસ્મત ખુદ લિખતા હૈ અગર યે સચ હૈ તો કિસ્મત મેં દર્દકૌન લિખતા હૈ . . . ? ? ‘

Heart touching gujarati suvichar

લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે
ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો . . . પણ . . સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી . . ! !
સુવિચાર ” બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને “ પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું ‘ જોઈએ સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી રડવું નહી લડવું નહી , કોઈને નડવું નહી .
જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે ‘ લોકોને સારો લાગ્યો છું , ” | જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે – પારકા તો દુર . પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો
વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી એનું વર્તન પણ , – ઘણું બધું કહી દે છે . . . ! ! ! ‘

Thanks for your visit.

You may also like...

Leave a Reply

Your email address will not be published.