Spiritual Good Morning Quotes In Gujarati With Images
Hey, guys welcome to inspirationalquoteshub.com. Make this Morning Good by sharing these Spiritual Good Morning Quotes In Gujarati with images. Best Good Morning Images with Inspirational Quotes in Gujarati. Good morning images with quotes for WhatsApp in Gujarati.
Moreover, get here Good morning images gujarati suvichar to share on WhatsApp, Facebook, and Instagram status & Stories. Good morning quotes in gujarati for love. Latest Good Morning Images For Whatsapp in Gujarati.
Good Morning Quotes In Gujarati
Spiritual Good Morning Quotes In Gujarati
જીવન ની મીઠાસ માણવા માટે કડવા અનુભવો થવા જરૂરી છે. સુપ્રભાત તમારો દિવસ શુભ રહે
જિંદગીમાં કંઇક બનવું છે એવા સપના ના જુઓ, પણ મારે કંઇક કરી બતાવવું છે એવા સપના જુઓ !! શુભ સવાર રાધે રાધે
જેનાં દીવસ ની શરૂઆત સુર્ય દેવનાં દર્શન થીં થાયને એનાં કરતાં વધારે નસીબ વાળું કોઈ નથી….
જે વ્યકિત પાસે સમાધાન કરવાની શક્તિ જેટલી વઘારે હોય છે એમના સંબંધ નો વિસ્તાર પણ એટલોજ વિશાળ હોય છે
જેટલો શ્વાસ કિંમતી છે એટલો વિશ્વાસ પણ કિમતી છે શ્વાસ જાય તો માણસ ખલાસ અને વિશ્વાસ જાય તો સંબંધ ખલાસ
નસીબદાર તો એ નથી જેનુ નસીબ સારુ છે નસીબદાર તો એ છે જે પોતાના નસીબ ને સારુ માને છે જય શ્રી કૃષ્ણ શુભ સવાર.
Good morning Quotes in gujarati 2022
વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર થાય છે તે જ સાચી જિંદગી છે”
“વિશ્વનું સૌથી સુંદર સંગીતે એ તમારા પોતાના ધબકારા છે કારણ કે ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે, તેથી હંમેશા હૃદયની વાત સાંભળો.”
જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો, રાત છે તો શું, સવારની રાહ જુઓ, મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા, પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.
જીંદગી બદલવા માટે, લડવું પડે છે, અને જીંદગી સહેલી કરવા માટે, સમજવું પડે છે સાહેબ …. મોજ તો મન થી થઈ શકે, ધન થી તો ચુકવણી જ થાય..
રવિવાર સવાર નાં આ ગુલાબનાં ફૂલ ખાસ તમારા માટે ઈશ્વર તમને સદાય આ ફૂલોની જેમ ખુશ અને મહેકતા રાખે એવી મારા દિલ થી શુભકામનાઓ …!!
Good morning Quotes in gujarati 2021
લક્ષ્ય વગરની દોડ એ ગતી છે.!! જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે.
જીવનમાં વધારે સંબંધ હોવા જરૂરી નથી પણ જે સંબંધ હોય તેમાં જીવન હોવું જરૂરી છે..!!
ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી, એક ભૂલ સુધારવા માટે મગજ અને ભૂલ સ્વીકારવા માટે હિંમત.
સમય અને હાલાત હમેશા બદલતા રહે છે પણ સારા સંબંધ અને સાચાં મિત્રો ક્યારેય નથી બદલાતા
સાચું બોલનાર ના સાથીદાર ઓછા થાય છે. જૂઠું બોલનાર ના સગા જલ્દી થાય છે..
કુદરતનો નિયમ છે સાહેબ, ચિત્ર અને મિત્ર જો દિલથી બનાવશો તો એમાં રંગ ચોક્કસ નીખરશે
Good Morning Images Gujarati Suvichar
Good Morning Quotes In Gujarati with Images
Thanks for your visit.